Gujarati Quote in Poem by Priya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્યારે બોલતા નહોતો શીખ્યો ત્યારે સમજતી મારી મા ..
હું બોલું એની પહેલા સમજી જાય એ મારી માં..
મારા સપના એના માટે એના કરતાં પણ વધારે ઈમ્પોર્ટન્ટ હોય એ મારી માં..
સ્ત્રીનું સશક્ત રૂપ એટલે મારી મા ..
મારી નાનકડી દુનિયામાં સુકુન એટલે માં...
ભગવાનનું દેવદૂત એટલે માં..
પરિવાર ની અન્નપૂર્ણા એટલે માં..
પોતાની ઈચ્છાઓ ત્યાગ કરીને બાળક માટે જીવતી વ્યક્તિ એટલે માં. ..
ભગવાન પાસેથી મળેલી ભેટ એટલે માં ..
દુનિયાની દરેક સમસ્યાનું સમાધાન એટલે મારી માં
દરેક સપનાની શરૂઆત એટલે મારી મા ..
મારી પ્રેરણા મારી મા..

wish you happiest mother's day to all mothers miss you mumua and love you so much ...

maa mate divs nahi pan akkhi life hoy..thank you mumua for everything being pride and inspiration of mine..✨✨🫶 queen of my life

#MothersDay #Mother #women #mumua #love

Gujarati Poem by Priya : 111930986
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now