હદય સ્પર્શી તુઝ લેખની જોડે લેખ લખાવે,
ભગવાન ને મોન બની જીવતર ની કડી સ્નેહે સર્જાવે ,
કોખમાં રાખી દુનિયાની રીત બ્રહ્માંડની શેર કરાવે,
નજરન લાગે એવી જગમા પુત્ર ની જ્યોત્ સળગાવે,
લાગણીની ઓડખાણ જગના નિર્માતા મુજને કેવા બતાવે,
અસંખ્ય લેખ લખેલ છે છતાં માતાના રદયની ક્યાં એકેય જોડ બતાવે.
DEAE ZINDAGI 😊