હું જાણું છું કે સપના ખોટા છે અને ઈચ્છાઓ અધૂરી છે, પણ જીવતા રહેવા માટે કેટલીક ગેરસમજ પણ જરૂરી છે..!
જીવનમાં કેટલીક ઈચ્છાઓ ક્યારેય પૂરી થતી નથી, માત્ર અધૂરી ઈચ્છા બનીને દિલમાં રહી જાય છે, પૂરું તો માત્ર જીવન થાય છે, કેટલાક નું મરજીથી તો કેટલાક નું મજબૂરીથી...
🌞સુંદર સવારના નમસ્કાર🌞