Gujarati Quote in Blog by Sarika Sangani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક idiot નાગરિક ને ઉછેરવો હોય તોજ પોતાના બાળકને એની ભૂલો પર idiot કહેજો. પણ જો આ દુનિયામાં તમને એક જિમ્મેદાર નાગરિક નું ઘડતર કરવું હોય તો એને એની ભૂલ સમજાવીને કહેજો. કોઈ વ્યક્તિ મૂર્ખ જેવું વર્તન કરે એની પાછળ મહદઅંશે એના વડીલો દ્વારા એને સંબોધેલા idiot, ગધેડા, ગાંડા, પાગલ આવા શબ્દો જ જિમ્મેદાર હોય છે. કુદરતી ખામી અલગ વાત છે પણ idiot જેવા શબ્દો નું વારંવાર પુનરોચ્ચાર સાજાસરા માણસ ને પણ માનસિક રીતે કંગાળ કરી શકે. એટલે બીજાને idiot કહીને પોતાની માનસિક અપરિપક્વતાની સાબિતી ના આપવી.
#Idiot

Gujarati Blog by Sarika Sangani : 111930378
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now