એક એવો સમય હતો,જ્યારે હું તારા પ્રેમમાં ન હતી.ત્યારે તારી પાસે મારા માટે સમય હતો..
આજે હું તને પ્રેમ કરું છું. મન ભરીને વાતો કરવા માંગુ છું..ત્યારે તારી પાસે સમય નથી મારા માટે..
નથી ગમતું તારા વગર પણ તું સમજે છે ક્યાં?
તું તારી દુનિયામાં ખુશ છે..અને હું તારી યાદોમાં...
-Mahima Ganvit