Gujarati Quote in Thought by Hitaxi Vaghela

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારા મૌનના ગર્ભગૃહમાં મને લઈ જા,આમ તો તું ઇચ્છે એમ મને જન્માવી શકે છે પણ મારા અંતઃકરણને મારા જેમ પ્રેમ તું નહીં કરી શકે. તારે મને તારા ગર્ભમાં જ મારી દેવી હોય તો ભલે પણ હું તો તને જનમ્યાં પહેલાં મળેલાં મૃત્યુ સુધી ચાહીશ.
- hitakshi

Gujarati Thought by Hitaxi Vaghela : 111930274
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now