તારી એક ઝલક હવે
ક્યારે જોવા ક્યારે મળશે.
તારી એક ઝલક જોવા,
મારી આંખો તરસે.
કોઇ બહાનું કરીને આવીજા મળવા નહિતર,
મારું હૈયું તારી યાદ માં છાનું છાનું રડશે.
ઝાઝો સમય નહીં થાય તારો વિયોગ
સહન મારાથી ક્યાંક જીવ ખોવો પડશે.
જો સ્નેહ સાચો હોય તો તને,
મારી લાંગણી માલુમ પડશે.
નહીં તો મારા જગત છોડ્યા પછી તારી,
આંખો મારી યાદમાં છાનું છપનું રડશે.
✍️ ચૌહાણ સૂરજબા "આર્ય "