તું શું સમજે છો તને,
તને કુદરતે બનાવી છે ચાંદી રાતમાં,
તારો નિખાર જોવા માટે ચંદ્ર જોવે,
તારા રમણીય નયન રમતા ,
હોઠમાંથી નીકળતા શબ્દો ગીત ગાતા,
ફરી ને જુવે તું પાછળ તો ચાંદની શરમાતી,
ચહેરાની લાલી તારી મધુશાળા લાગતી,
કાનની કોમળતા ગુલાબ ની યાદો કરાવતી,
કાશ તે જોયું હોત ચંદ્રમા તારું રૂપ ,
તો તું પણ તને જ પ્રેમ કરી ચુકી હોત,
પણ તું ક્યાં સમજે છો તને ....
એટલે તો કહું છું અસુ,
કે તું શું સમજે છો તેને .......