Gujarati Quote in Poem by Jaylin Pandya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" તારું સ્મરણ ".....

તારું ' સ્મરણ એટલે,.......
મારી જીન્દગી નો ઉત્સવ...
જીવન ની ખીલતી વસંત,...
વિશ્વાસ બનતો દ્રષ્ટાંત,...
મારી અરજ ને મળેલ મંજુરી...
તારું સ્મરણ એટલે...........
મારી શંકા નું સમાધાન...
મારી શ્રધ્ધા ને મારતી મહોર,...
મને સમય નો મળતો સાથ,...
મારા દુઃખ ને મળતી રૂખસદ,...
જીવન ને મળતી નવી દિશા,...
" પણ જો "..... એક પળ પણ
તને, ' મારું ' સ્મરણ એટલે.....
મારું ' જીવન ' થાય સાર્થક... ...ૐ...
.....જયલીન.....

Gujarati Poem by Jaylin Pandya : 111929684
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now