પ્રથમ અને આખરી વસ્ત્ર માં
ક્યાય ખીચા નથી હોતા
છતાંય લોકો હરામ નું
ખાવાથી બીતા નથી હોતા
ગ્રહો ને તો જ્યોતિષીઓ
એ બદનામ કર્યા છે
બાકી ઇન્સાન ને પોતાના
દુસ્કર્મ જ નડે છે
ખીચા કાતરુઓ ને તો દુનિયાએ
નાહક ના બદનામ કર્યા છે
અહીં મૃત્યુ પછી પોતાના
સ્વજનોજ ઘરેણાં ઉતારી લે છે
ગમે તો લાઈક કમેન્ટ કરજો 🙏
લી... સુરજબા ચૌહાણ "આર્ય "