ધન્ય છે ધરા આ ગુજરાતની
અનેરું નામ છે ગુજરાત નું વિશ્વમાં,
આ છે ગૌરવ સાળી વિરલાઓની ધરા,
આ ધરા પર જન્મ લઈ ચૂક્યા છે મહાન ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, નરસિંહ મહેતા, ઝવેરચંદ મેઘાણી, બિઝનેસમેન અદાણી ,અંબાણી, નરેન્દ્ર ભાઇ મોદી, ગુજરાતમાં ત્રણ શક્તિપીઠો તથા 12 જ્યોતિર્લિંગ માનું સોમનાથનું મંદિર, તથા નાગેશ્વર મંદિર અહીં છે.દ્વારકાધીશ ગુજરાતની આ ધરા પર રહ્યા છે સો વરસ, દ્વારકા નગરી વસાવી છે. કાંઈક તો છે મહત્વ ગુજરાતની ધરા નું કે મહાન વિરલાઓની ઉત્પત્તિ અહીં થઈ છે, જય જય ગરવી ગુજરાત....
-jyotsana Thakor