સુગંધને કૈંક વાંકુ પડયું વન સાથે,
ને સુગંધ ભાગી ગઈ પવન સાથે....
ડાળ પર ખીલેલાં ફૂલે કહ્યુઁ :
પ્લીઝ..આજે મને ચુંટતા નહી..
પતંગિયાએ આજે મને
મળવાનું પ્રોમીસ કર્યુ છે..


-Mewada Hasmukh

Gujarati Whatsapp-Status by Mewada Hasmukh : 111929185
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now