Pradip Raol: સાપને ઘેર પરોણો સાપ, મુખા ચાટી ચાલ્યો ઘર આપ; - By Akho Bhagat.
***
Pradip Raol: મતલબ અમુક લોકો ભેગા થાય, મળે તો એકબીજાને કઈ આપી શકતા નથી, કોઈ મહત્વની વસ્તુનું આદાન પ્રદાન થતું નથી. મુલાકાત ઇજ યુઝલેસ. E બાબતે ટકોર કરી છે.
***
In the snakes's house another snake visitor; just licks and goes away.
***
People just meet, gossip and then disperse; nothing concrete emerges; it is just useless meeting.
*****