હૈયા કેરો કટકો મારો જીવતરનો અધૂરો છે હેલો,
રુદયે રૂંધાય જીવ અનેરો છલકે છે આંખોમાં નીરનો રેલો,
પતજડમાં સાવનની ઊર્મિઓ ગ્રીષ્મમાં વસંતનો અનોખા પ્રેમનો છેડો,
સૌંદર્ય મા પા પા પગલીનો હર્ષ ઉમંગ અમ કાળજનો હેત અનેરો,
હાથ મૂકી ગળે લગાવી હૈયા કેરી પ્રીત પિતાદીકરીનો અનેહ જગમાં વસેલો,
રુદયે રડે ને વિદાય આપે કેવો છે ધરા અને આભના મિલનનો રૂપ નિરાલો.
DEAR ZINDAGI 💕