ગરમી તો AC માં રહેવાવાળા લોકો માટે જ વધી છે, બાકી તો બોર્ડર પર જવાન, ખેતરમાં કિસાન અને રસોડામાં સ્ત્રીઓ આજે પણ પંખા વગર જ કામ કરે છે,
બીજાના પડછાયામાં ઊભા રહેવાથી પોતાનો પડછાયો ક્યારેય દેખાતો નથી, પોતાનો પડછાયો નિર્માણ કરવા સ્વયં તડકામાં ઊભા રહેવું પડે...
🌞સુંદર સવારના નમસ્કાર🌞