બાગ બાગ
ખીલવાનું મન થાય
આભ આભ
ઉડવાનું મન થાય
મૃગજળ મળ્યા નથી
ના મળશે કદી
રેત રેત તરી
તૃષા છુપાવવાનું મન થાય

-Nanda H Solanki

Gujarati Shayri by Nanda H Solanki : 111928492

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now