Gujarati Quote in Poem by Priya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાલને આપણે લાગણી વરસાવીએ...
થોડાક નાનાં બાળકો બનીને..
વરસાદ માં હોડી બનાવી એ‌..

ચાલને આપણે લાગણી વરસાવીએ...
લાલચ અને સ્વાથૅને મુકીને..
નિઃસ્વાર્થ ભાવે પ્રેમ કરીએ..

ચાલને આપણે લાગણી વરસાવીએ...
કોઈ પણ ચિંતા વગર..
વરસાદ માં પલળીએ..

ચાલને આપણે લાગણી વરસાવીએ...
નાનાં બાળકો ની જેમ ..‌
પાણી માં છબછબિયાં કરીએ..
ચાલને આપણે લાગણી વરસાવીએ...

ચાલને આપણે લાગણી વરસાવીએ...
આપણા જીવનમાં નિઃસ્વાર્થ..‌
લાગણીઓ નું પુર લાવયે ...
ચાલને આપણે લાગણી વરસાવીએ...

ચાલને આપણે લાગણી વરસાવીએ...

Gujarati Poem by Priya : 111928374
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now