નવરાત્રી માં નવદુર્ગા ની પુજા કરી...
ધરની સ્ત્રી ને ઠોકર મારી...
માણસ ચાલ્યો દેવી ભક્તિ કરવા...
શિવશક્તિ ને સાથે જોડી ...
ધરની માતાને વૃધ્ધાશ્રમ મા મુકી ..
માણસ ચાલ્યો દેવી ભક્તિ કરવા...
નવરાત્રી માં ઉપવાસ કરી ...
કોઈ ની માં બહેન ની ઈજ્જત લુંટી ..
માણસ ચાલ્યો દેવી ભક્તિ કરવા..
પાર્વતી સરસ્વતી દુર્ગા લક્ષ્મીની પૂજા કરી..
સ્ત્રી ને કુલટા અપવિત્ર પાપી કહી...
માણસ ચાલ્યો દેવી ભક્તિ કરવા..
દુઃશાસન બની કોઈ દોપદી ની લાજ લુંટી ..
બહારથી કૃષ્ણ બની..
માણસ ચાલ્યો દેવી ભક્તિ કરવા..
ધરની સ્ત્રી ને હડધુત કરી ..
બહાર સ્ત્રી સશક્તિકરણ કરી..
માણસ ચાલ્યો દેવી ભક્તિ કરવા..
*****(સમાપ્ત)****
સમજવાનું આપણે છે આપણી દિકરીઓને દુગૉ બનાવો ..
Please don't judge any girl for her character please it's very painfull .. please stop!!🙏🙏 she is wife ,mother ,sister and daughter