તારી રાહ જોવ છું...
મારા અધુરા જીવનમા..
મારા અધુરા સ્વપ્નમાં...
તારી રાહ જોવ છું...
અધુરા પ્રોમિસ...
અને અધુરા દિલના સંબંધો..
તારી રાહ જોવ છું...
અધુરી ચા ...
અને અધુરી મુલાકાતો..
તારી રાહ જોવ છું...
અધુરા મારા હ્દય માં..
મારા અધુરા રુમમાં..
તારી રાહ જોવ છું...
જીવવાની આશા નથી પણ..
તારી સાથે જીવનની ચાહત છે...
તારી રાહ જોવ છું...
મહાદેવ લેવા આવે તો દુઃખ નથી..
પણ તને સુકુન ભરી નજરે જોવા...
તારી રાહ જોવ છું...