બધું મનમાં લ્યો છો તો ઝેર છે, બાકી ભગવાનનું નામ લઈને એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખો તો લીલા લહેર છે,
કોઈ ચાહ નહીં, કોઈ આહ નહીં, કોઈ રાહ નહીં, કોઈ વાહ નહીં, કોઈ દાદ નહીં, કોઈ ફરિયાદ નહીં, સુખે થી જિંદગી જીવી લો અહીં દુઃખની કોઈ વિશાત નહીં...
🌞સુંદર સવારના નમસ્કાર🌞