એમ આશું ને હું છુપાવું છું ..
એ રડાવે છે અને હું છુપાવું છું ..
એમ સપના ને હું સજાવું છું ..
એ તોડે છે અને હું ફરી સજાવું છું ..
એમ રસ્તા ને હું શણગારું છું ..
એ બંધ કરે છે અને હું ફરી ખોલું છું ..
એમ આશા ને હું જગાડું છું ..
એ મારે છે અને હું ફરી જીવાડું છું ..
એમ હું ગીત બનાવું છું ...
એ સુર તોડે છે અને હું એમાં રાગ ભરું છું ..
એમ પીડા ને હું હરાવું છું ..
એ વધારે છે અને હું વધાવું છું..
એમ હું પ્રેમ નીભાવું છું ..
એ જાય છે અને હું એને જતા જોવ છું ..
એમ હું જીંદગી જીવું છું ..
એ મારા મોત ની દુઆ માંગે છે...
અને હું એની ખુશી ની પાર્થના કરૂ છું ...
એમ હું ...