આજે ફરી તને મળવાનું મન થાય છે,
પાસે બેસી વાત કરવાનુ મન થાય છે,
નાની મોટી દરેક ફરિયાદો કરવાનું મન થાય છે,
તારી યાદો નાં વરસાદ માં ભીંજાવાનું મન થાય છે,
તું આવીશ આંસુ લુછવા એ વિચારીને આજે ફરી રડવાનું મન થાય છે ...

-Rinku

Gujarati Blog by Rinku : 111927627
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now