Quotes by Rinku in Bitesapp read free

Rinku

Rinku

@rinkalpatel.352447


सच्चा रिश्ता तो वो होता है,
जिसकी शुरुआत दिल से हो,
जरुरतों से नहीं

-Rinku

જીંદગી ની કેટલીક
અમૂલ્ય ક્ષણો ને
યાદ કરી ને મન આજે ભરાઈ આવ્યું છે,
ફરીથી એ ક્ષણો ને માનવાનું મન થઈ આવ્યું છે,
આ મન પણ‌ અજીબ છે,
જે નથી થવાનું પૂરૂં,
એ સપનું પૂરું કરવાનું મન થઈ આવ્યું છે..

-Rinku

Read More

જે નથી સમજી શકતા તમને
એવાં લોકો જ
ઘણું સમજાવી જાય છે.....

-Rinku

વિશ્વાસ હશે તો મૌન પણ સમજાશે,
વિશ્વાસ નહીં હોય તો શબ્દો માં પણ‌ ગેરસમજ થશે ...

-Rinku

अगर कोई आपको नीचा दिखाना चाहता है तो
इसका मतलब है कि आप उससे काफी ऊपर है।

-Rinku

जो प्रेम में रहते हैं
वो छल नहीं समझ पाते हैं,
और जो छल में रहते हैं
वो प्रेम नहीं समझ पाते हैं। 🌹🌹🙏🙏

-Rinku

આજે ફરી તને મળવાનું મન થાય છે,
પાસે બેસી વાત કરવાનુ મન થાય છે,
નાની મોટી દરેક ફરિયાદો કરવાનું મન થાય છે,
તારી યાદો નાં વરસાદ માં ભીંજાવાનું મન થાય છે,
તું આવીશ આંસુ લુછવા એ વિચારીને આજે ફરી રડવાનું મન થાય છે ...

-Rinku

Read More

मनचाहा पाने के लिए,
चाहना भी मन से पड़ता है...

-Rinku

જન્મ મળે છે,..‌
જીવન શોધવું પડે છે.....

-Rinku

मिले हुए समय को ही अच्छा बनाएं,
अगर अच्छे समय कि राह देखेंगे तो पूरा जीवन ही कम पड़ जाएगा ...

-Rinku