Gujarati Quote in Microfiction by Krupa Thakkar #krupathakkar

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈ કામ શરૂ કરતા પહેલા સ્વયંને ત્રણ સવાલ કરો -
હું આ શું કામ કરી રહ્યો છું? આનું પરિણામ શું આવી શકે?
અને શું હું સફળ થઈશ ખરો? ઊંડાણપૂર્વક વિચાર્યા બાદ આ સવાલોના સંતોષકારક જવાબ મળી જાય,..તે પછી જ આગળ વધો...

Gujarati Microfiction by Krupa Thakkar #krupathakkar : 111926908
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now