Gujarati Quote in Motivational by શબ્દો ની આંગળીએ

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઓહ! આ ગરમી.
ગરમી માં કબાટ માં પડેલી ટોપી
યાદ આવે.
ગરમી માં બંધ પડેલા કૂલર
યાદ આવે.
ગરમી માં માટલાના ઠંડા પાણી
યાદ આવે.
ગરમી માં લીંબુ નું સરબત પીવવુ
યાદ આવે.
ગરમી માં શેરડી નો રસ પિવવો
યાદ આવે.
ગરમી માં ફ્રીઝ માં બરફ મૂકવો
યાદ આવે.
ગરમી માં બરફ ના ગોલા ખાવા
યાદ આવે.
ગરમી માં કેરીનો રસ ખાવો
યાદ આવે.
ગરમી માં વૃક્ષો ના છાયા માં બેસવુ
યાદ આવે.
ગરમી માં ચકલી ના ઘાર અને પાણી મૂકવા
યાદ આવે.
ગરમી માં રાત્રે સેરી માં ખાટલો ઢાળી સુવવુ
યાદ આવે.
ગરમી માં સુતરાઉ કપડાં પહેરવા
યાદ આવે.
ગરમી માં સ્કૂલ ના વેકેશન
યાદ આવે.
ગરમી માં રાત્રે ચાલવા જવુ
યાદ આવે.

પાર્થ

#ગરમી

Gujarati Motivational by શબ્દો ની આંગળીએ : 111926755
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now