*યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેળ સંસ્થિતા*
*નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ:*
*ૐ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે,*
*શરણ્યે ત્રયમ્બકે ગૌરી*
*નારાયણી નમોસ્તુતે*
*આખા વિશ્વની રક્ષા કરે છે માં,*
*મનની શાંતિ આપે છે માં,*
*અમારી ભક્તિને સાંભળે છે માં,*
*અમારા બધાની રક્ષા કરે છે માં,*
*ચૈત્ર નવરાત્રીની આપ સૌને ખુબ ખુબ શુભકામના...*
*માઁ જગત જનની જગદંબા આપને તથા આપનાં પરીવાર ને સુખ શાંતિ, સારું સ્વસ્થય આપે...*
*જય માઁ અંબે ...🌹🌹🌹 🙏🙏🙏🚩🚩🚩*