ચૈત્ર મહિના ની નવલી નવરાત્રિ માં ચુંદડી પહેરાવુ તને આજ,
હૈયા કેરા જીવતર માં અંબે માં ધરા અે ઘેર ઘેર ગરબા ની રાત્રે પૂંજાય,
નવ નવ રાતડી માં સજી ધજી ને રમવા અાવે સહુ કોઈ સંગાથે અાજ,
લાખ લાખ દિવડા પ્રગટવું જેમ્ તારલા ની રોશની જેમ બ્રહ્માંન્ડ માં જગ્ મગાય,
અગ્યાત ને ગ્યાત માં લાવીને સજજે સવરજે કરજે વિપ્રત બુધ્િધ નો સર્વનાશ્,
પાવાગઢ, અંબાજી અેમ ફ઼રૂ દરશન્ ના હેત કાજે બસ રાખજે સદા તારો માથે અાશીર્વાદ રૂપી હાથ.
નવરાત્રી ની હાર્દિક શુભેચ્છાઓ🙏
DEAR ZINDAGI 😊