આજે ફરીથી મિત્રતાનો પ્રેમ સામે પરાજય થયો.! કોણે કેમ પ્રેમ કર્યો , પ્રપોઝ કર્યું, મંઝિલ કેમ ના મળી?. કોનો વાંક હતો.? એ વિશે આજે વાત નથી કરવી. જવાબ મિત્રતાનો જોઈએ છે..., આપીશ? જ્યારે તમે પ્રેમમાં પડો તો મિત્રતા કેમ સાચવી નથી શકતાં? હમેશાં મિત્રતાનો જ ભોગ કેમ લેવાય છે? પ્રેમ થયો, ના મળ્યો, પ્રેમ ગયો.. It's ok. પણ મિત્રતા તો રહેવી જોઈએ ને?.. પણ વ્યર્થ...
પ્રેમ સામે મિત્રતાની હમેશાં કુરબાની થઈ જાય છે...! છેલ્લે વ્યક્તિ કે એનું વ્યક્તિત્વ ખોટું સાબિત થાય છે..!. ખરેખર પ્રેમ શબ્દ જ સ્વાર્થી લાગે છે... 😃😃.------💔❤️🩹
લિ. જયલો