નાનપણ ગયું ને રમત ભુલી ગયા..જવાનીના જોશમાં ગમ્મત ભુલી ગયા..જવાબદારીઓના જંગલમાં એવા અટવાઈ ગયા..ઘરમાં બધાથી જીદ્દી હતા અમે..આજે જીદ કોને કહેવાય એ પણ ભૂલી ગયા..
કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે જીવનમાં બધું આવડ્યું પણ જેવા સાથે તેવા થતા ન આવડયું...
🌞સુંદર સવારના નમસ્કાર🌞