Gujarati Quote in Romance by શબ્દો ની આંગળીએ

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હજુયે લાગણી અકબંધ છે, બસ તારો સાથ જોઈએ છે.
હજુયે ધબકાર અકબંધ છે, બસ એને સંભાળનાર તું જોઈએ છે.
હજુયે પ્રેમ અકબંધ છે, બસ તું અને માત્ર તું જોઈએ છે.

-: પાર્થ :-

Gujarati Romance by શબ્દો ની આંગળીએ : 111925712
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now