બાળકો ની રમત ખોવાઈ,
સાથે ફરતા મિત્રો ખોવાયા,
વ્યવહાર માં નમ્રતા ખોવાઈ,
ઘરે આવતા સગા સબંધી ખોવાયા,
સંબંધો માં લાગણી ખોવાઈ,
ઉજવણી ના તહેવારો ખોવાયા,
જૂના ટેપ રેડિયો ખોવાયા,
રજાઓ ના દિવસો ખોવાયા,
ઘરમાં રહેતા બધા સભ્યો ખોવાયા,
આ માયાવી મોબાઈલ આવતા આપણા પોતાના ખોવાયા,
-:પાર્થ:-