હિન્દુસ્તાન યુનિલીવર
આ એક એવી કંપની છે જેની કોઈ ને કોઈ પ્રોડક્ટ તમારા ઘરમાં ચોક્કસ હશે.
કેમ કે આ કંપની ની 50 થી વધુ બ્રાન્ડ છે..
જેમાંથી 19 બ્રાન્ડ એવી છે જે 1000 કરોડ થી વધારે સેલ કરે છે..
માત્ર SURF EXCEL એકલી જ બ્રાન્ડ 8200 કરોડ નું સેલ કરે છે..
ગયા વર્ષમાં એમનું ટર્ન ઑવર લગભગ 59000 કરોડ હતું
મતલબ 5000 કરોડ મહિને સેલ કરે છે
અને આગળના વર્ષો ની તુલનામાં ગ્રોથ જુઓ તો 15% છે
તમને થશે આટલું વોલ્યુમ ખરીદાયું ?
આમ તો મંદી હતી..
આટલું કેમનું વેચાયું ??
ભાઈ, વેચાયું તો ઓછું જ છે..
વોલ્યુમ તો 5% જ વધ્યું છે
પણ 10% ભાવ વધ્યો હતો..
એમનો પ્રોફિટ શું છે ખબર છે .. ? ... 23% પ્રોફિટ...