ભણતર ખરેખર તો તમારા વર્તન અને વ્યવહારમાં પણ દેખાવું જોઈએ, નહીં તો ડિગ્રી કાગળ બરાબર છે, એટલે જ તો કહેવાય છે કે ભણ્યા પણ ગણ્યા નહીં,
અને એ વાત પણ સાચી છે કે..ગમે તે ભૂમિમાં ભણવા કે કમાવા જાઓ ઇતિહાસ સાક્ષી છે કે કટોકટી વખતે વતન જ યાદ આવે અને વતન જ આશરો આપે છે, વતન જ જતન પણ કરે છે...
🌞સુંદર સવારના નમસ્કાર🌞