Gujarati Quote in Thought by ADRIL

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રબ્બર

19 મી સદીમાં રબ્બર પ્લાન્ટ્સ માત્ર બ્રાઝીલ માં અવેલેબલ હતા..
જેનાથી દુનિયાની રબ્બર ઇન્ડસ્ટ્રી ઉપર સાઉથ અમેરિકાની મોનોપૉલી હતી..

એ સમયે રબ્બર નો સૌથી મોટો વપરાશ નોંધાયો હતો ટાયરો માટે
ચાહે એ ગાડી ના ટાયર હોય કે એરોપ્લેનનાં

બ્રિટિશર્સ આ મોનોપોલી ને તોડવા માંગતા હતા..
એટલે એમણે Sir Henry Alexander Wickham ને કહ્યું
ગમે તે રીતે રબ્બર પ્લાન્ટ્સ ના seeds (બીજ) સ્મગલ કરીને લઇ આવો..

અને હૅનરી એલેક્ઝાન્ડરે લગભગ 70,000 બીજ દરિયાઈ માર્ગે બ્રિટિશર્સ સુધી પહોંચાડ્યા

35 વર્ષ સુધી આ રબ્બર પ્લાન્ટેશન કરવાની કોશિશ જારી રહી

આ કોશિશ એશિયન કન્ટ્રીઝ માં ખાસ કરીને શ્રીલંકા અને મલેશિયા માં કરવામાં આવી..

ધીરે ધીરે એશિયામાં રબ્બર પ્લાન્ટ્સ માં વૃદ્ધિ જોવા મળી
અને લગભગ સારી ઍશિયન કન્ટ્રીઝ માં રબ્બર વધવા લાગ્યું

બીજી બાજુ બ્રાઝીલ માં રબ્બર પ્લાન્ટ્સ પર કોઈ ડૅડલી ફંગસ દ્વારા અટેક થયો
અને ધીરે ધીરે એ ફન્ગસ બ્રાઝીલ ના મોટા ભાગના રબ્બર પ્લાન્ટ્સને ખાઈ ગયું

પરંતુ લકીલી એશિયાઈ દેશોએ ત્યાં સુધી રબ્બર પ્લાન્ટેશન ડેવલોપ કરી દીધેલું હતું ... અને એટલે દુનિયામાં રબ્બર નો સપ્લાય અટક્યો નહિ ...

ફની,.... ક્યારેક સ્મગલર પણ અજાણતા અજાણતા મહત્વનું કામ કરી નાંખતા હોય છે..
હવે,
આ ડેડલી ફંગસે કેવી રીતે આ પ્લાન્ટ્સ નો નાશ કરી નાખ્યો એ જાણવા તો ગૂગલ જ કરવું પડે..

Gujarati Thought by ADRIL : 111924691
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now