Gujarati Quote in Thought by ADRIL

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સૌથી વધુ લૉસ કોણ કમાય છે ?

ભારત માં સૌથી વધુ પ્રોફિટ કોણ કમાય છે એ બધા જ જાણે છે
પણ સૌથી વધુ લૉસ કોણ કમાય છે ?

ઇન્ડિયાની જે NIFTY 500 છે મતલબ કે સૌથી મોટી લિસ્ટેડ 500 કંપનીઓ..

જેમાંથી આ વખતે 32 કંપનીઓએ લૉસ રજીસ્ટર્ડ કર્યો છે

હવે આ 32 માંથી ટોપ 10 કઈ છે એ જોઈએ (લૉસ એમાઉન્ટ સાથે)

VI (વોડાફોન & આઈડિયા મર્જ કરેલી કંપની) - 29301 કરોડ નો લૉસ

HP (હિન્દુસ્તાન પેટ્રોલિયમ) - 6980 કરોડ નો લૉસ

બોમ્બે બર્મા - 1676 કરોડ નો લૉસ

PAYTM - 1176 કરોડ નો લૉસ

STERLING & WILSON - 1170 કરોડ નો લૉસ

ટાટા મોટર્સ - 1145 કરોડ નો લૉસ

DELHIVERY - 1108 કરોડ નો લૉસ

ZOMATO - 971 કરોડ નો લૉસ

VARROC EXCELLENCE - 820 કરોડ નો લૉસ

INDIABULLS REAL ESTATE - 608 કરોડ નો લૉસ

લોસ કરીને પણ રુપીયા કમાઇ લેવા એ આનું નામ …

Gujarati Thought by ADRIL : 111924573
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now