*સરસ ગુજરાતી કવિતા છે હ્દયને સ્પર્શી જશે એક વાર જરૂર વાંચો અને જીંદગીનો આનંદ માણો*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*જીંદગી કશું નહિ પણ ઈશ્વરે બક્ષેલી યાત્રા છે*
*ક્યારેક સુખ તો ક્યારેક દુખ ભરેલી જાત્રા છે*
*મણાય એટલી માણી લેજો મિત્રો*
*કેમ કે જીંદગી તો જન્મ - મરણ વચ્ચેની નાની વાર્તા છે*
*''કેવી અજીબ વાત છે*
*ઈશ્વર તમારા ઘરે આવે એ સૌને ગમે છે’’*
*પણ ઈશ્વર એમના ઘરે બોલાવે તો કોઈ ને ગમતુ નથી*
*આંખોમાં વસનારા જ રડાવી જાય છે...*
*દસ્તુર તો જુઓ આ દુનિયાનો,*
*પોતાના મો ચડાવી બેઠા અને*
*પારકા હસાવી જાય છે...*