Gujarati Quote in Thought by Bhakti Khatri

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માણસનું વર્તન પણ ન સમજમાં આવે એવું છે ધુળેટીમાં રંગના ડરથી જૂના કપડા પહેરે જે રંગ તો કપડાં ધોવાથી નીકળી પણ જશે. જ્યારે દિવાળીમાં નવા કપડાં પહેરી ફટાકડા ફોડશે ત્યારે નવા કપડામાં કાણાં પડવાનો ડર નથી જે કાણાં તો કપડામાં હમેશાં રહેશે.

Gujarati Thought by Bhakti Khatri : 111924138

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now