રંગ છે દુનિયા માં અનેક
પણ છે તારામાં પણ એક ?
પૂછ આજ તને તું આ પ્રશ્ન એક
શું તું જુવે છે આ અનેક રંગો માંથી તારો રંગ એક ?
શું તને નથી ઈચ્છા જોવાની તારા રંગ અનેક?
તો રાહ કોની જોવે છે,
આજ કે વાત તારી જાત ને એક
કે નથી તારા માં ફક્ત રંગ એક
છે તારા માં પણ રંગ અનેક .......