Gujarati Quote in Thought by Bhakti Khatri

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વર્ષમાં એકવાર રસ્તા પર પ્રગટાવાય છાણ અને લાકડાથી હોળી,
ઘરમાં દરરોજ પ્રગટાવાય મેણાટોણાના શબ્દોથી હોળી,
નથી કરી શક્તો મનુષ્ય ભીતરના અવગુણોનું દહન,
ક્યારે એકબીજાની ભૂલ માફ કરી અવગણશે પ્રગટાવવી ઘરમાં હોળી...

Gujarati Thought by Bhakti Khatri : 111923885
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now