હું ભરી આવું રંગની મુઠ્ઠી, તું લઈ આવજે કોરું મન, કેસુડાના ફૂલની સાથે વગડો બનશે વૃંદાવન,
ફિક્કા પડી ગયેલા સંબંધોમાં રંગ રોગાન કરવાનો અવસર એટલે હોળી..
ખરાબ વિચારો સળગાવીને સારા વિચારો પ્રગટાવી ઉજવીએ હોળીનો તહેવાર...
🔥 હોલીકા દહન ની શુભકામના🔥
🌞સુંદર સવારના નમસ્કાર🌞