એક ડ્રાઇવરે લાલ સિગ્નલ પર કાર ઊભી ન રાખી.
એનો લાભ લઈને એની પાછળ બીજા પાંચ કારવાળા પણ નીકળી ગયા.
બીજી તરફ ઊભેલા પોલિસે પહેલા કારવાળાને જવા દીધો પણ પછીના પાંચેયને પકડ્યા.
એમણે વાંધો નોંધાવ્યો: આવો ભેદભાવ શા માટે? પેલાને શા માટે જવા દીધો?
પોલિસ કહે, એ અમારો જ માણસ છે. માર્ચ-એન્ડમાં અમારે પણ ટાર્ગેટ પૂરા કરવાના હોય ને? ચાલો, દંડ ભરી દો.
આભાર: શ્રી મુકુલ વોરા, વાયા ફેસબુક