Gujarati Quote in Thought by Bhakti Khatri

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શબ્દો ઓછા વપરાય છતાં સમજાવે વધુ એ છે કવિતા,
લાગણીસભર કે અશ્રુભીની અથવા હાસ્ય ભરી લખાય છે કવિતા,
હાઈકુ, મુક્તક કે અન્ય અગણિત રૂપે લખાય કવિતા,
અલગ રાગ, અલગ અવાજમાં ગવાય દરેક કવિતા.

Gujarati Thought by Bhakti Khatri : 111923330
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now