#vacation
સાવધાન હોશિયાર પે અટેન્શન
મળી ગયું છે બિગ વેકેશન
એક્ઝામ અને સ્ટડી નું નથી કોઈ ટેન્શન
પણ સ્કૂલ ફ્રેન્ડ્સ સાથે રાખો કનેક્શન
મોજ મજા ને મસ્તીનું કરો કલેક્શન
કાચી કેરી ને ઠંડા ગોળા નું પેશન
તમારો જ ટ્રેન્ડ ને તમારી જ ફેશન
ડિમાન્ડ અને જીત ઉપર રાખો થોડું પેશન્સ
ઇન્ડોર અને આઉટડોર ગેમનું કરો સિલેક્શન
બી અવેર અને બી કેરફુલ રહીને કરો
એન્જોય વેકેશન !!!!!!
Nanda H Solanki.
21/3/2024.