કોઈ'દી સીધું કોઈ'દી આડુ ચાલ્યા કરવાનું આ ગાડું..
કર્મની ઘંટી દળતી રહેતી થોડુંક ઝીણું થોડુંક જાડુ..
સપનાઓને રોકો ત્યાં તો ઈચ્છાઓનું આવતું મોટું તેડું..
આશુંનાં તોરણો બાંધીને આંખો પૂછે સેલ્ફી પાડુ??
આ જીવન છે જ અsવીતરું બસ દિલથી જીવી લો તો જ સારું...
✍🏽Happy world poetry day✍🏽
🌞સુંદર સવારના નમસ્કાર🌞