Gujarati Quote in Jokes by The Secret

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તુ તો મળવા માટે વેકેશન ની વાટ જોવે છે,
અને એક હું છું જે તારી વાટ જોઈ જોઈ ને રોજ રજા રાખુ છું. ગજબ તુ તો ન આવી પણ આ રજા રાખી રાખી ને વેકેશન જ પડી ગયુ,
હવે તો નિશાળે થી ફરફર્યુ ઘરે આવી ગયુ, કે કાલ થી નિશાળે ન આવતો......🤣🤣🤣🤣😂😂😂😂
તારી વાટ જોઈ જોઈ ને મેં મીની વેકેશન પાડી નાંખ્યું યાર પણ તુ મળવા ન આવી 🤣😂.....

લી.
ધોરણ:6 નો વિદ્યાર્થી

#vacation

Gujarati Jokes by The Secret : 111923249
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now