ઠ!ક₹......🙏😇💖
હું માંગું ને પછી તું આપે
વ્હાલાં એ મને થોડું ખપે.
કરવાનું બધું પણ, માપે
ટુંકમાં જે આપણે ઓપે
હું ભલેને સાદ પાડું જાપેથી
તો શું થોડું અંતર તું ના કાપે?
ભાઈ કાંઈ ન થાય એક ટીપે?
આંસુઓ તો જોઈએ પૂર ઝડપે.
ભલે મને મળ્યું હોય ટપે ટપે
જે પણ છે બધું તારા પ્રતાપે.
#Sunflower