જેમ સૂર્ય ને જોઈ ને સૂર્યમુખી ખીલી ઊઠે છે,
એમ કદાચ તને જોઈ ને પણ કદાચ કોઈ ખીલી ઊઠતું હશે ખરું?
તુ એક વાર સૂર્ય બન તો ખરા આપો આપ એ સૂર્યમુખી ની જેમ ખીલી ઊઠશે ......
NOTE: તમે ખાલી તમારો સ્વભાવ સૂર્ય જેવો રાખો તો ખરા લોકો તમારા સ્વભાવ થી ખીલી ઊઠશે.....🌼
#Sunflower