Gujarati Quote in Funny by Nanda H Solanki

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ફૂલોના રાજા ગુલાબ છે
ને એના રાજ્ય માં કંટક તણી પ્રજા છે
જો સમજીએ આપણે આપણી જાતને
ફૂલ ગુલાબ જેવા આપણે પણ રાજા છીએ
તો મુસીબત જેવી પ્રજાને સોલ્વ કરતા આવડી જશે
Nanda H Solanki
19/3/2024.
#Rose

Gujarati Funny by Nanda H Solanki : 111922971
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now