Gujarati Quote in Poem by Nanda H Solanki

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ફૂલોમાં ફૂલ ફૂલ ગુલાબ રંગ અને મહેક લાજવાબ
ક્યારેક પ્રેમનો પ્રતીક ક્યારેક ભક્તિનું પ્રતીક
કોઈના મૃત્યુ એ અર્પેલા લાગણીનું પ્રતીક
કંટક ભલેને રિયા બે ચાર ચૂભે ભલે વારંવાર
શીખવાડે છે ગુલાબ જીવન નો સાર
એક ઓળખ જ કાફી છે
મહેફિલમાં ઊભા રહેવા
એમ એક ગુલાબનું ફૂલ કાફી છે
ફૂલદાની શોભા બનાવવા
Nanda H Solanki.
19/3/2024.

#Rose

Gujarati Poem by Nanda H Solanki : 111922954
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now