તું જ કારણ છે મારી આ શક્તિનું
તું જ કારણ છે મારા સારા પરિણામનું
તું જ કારણ છે મારા સારા સમયનું
તું જ કારણ છે મળેલ લોકોના પ્રેમનું
તું જ કારણ છે મારા ભાવિ ભવિષ્યનું
તું જ કારણ છે મારા સુખદ સ્વપ્નનું
તું જ કારણ છે મારી સતત તાજગીનું
પણ તું ક્યાં છે - હે, ઈશ્વર !!!!
બસ રાહ છે હવે તારાજ આગમનની.